હું ગઝલનો શેર છું સાહેબજી, તું મને અખબાર માફક વાંચ મા.
સાંજના પાછો ઘેર આવું છુંદ્વાર મારું જ ખટખટાવું છુંબીજું તો શું બહારથી લાવું ?ઊંચકી હું મને જ લાવું છું.
- ઘાયલ
No comments:
Post a Comment