હું ગઝલનો શેર છું સાહેબજી, તું મને અખબાર માફક વાંચ મા.
ઍટલે ચમકે છે ચહેરા ફૂલના
મોઢું ઍ ઝાકળથી ધોતા હોય છે।
- અમૃત ઘાયલ