Sunday, December 14, 2008

સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે।

- કલાપી

1 comment:

  1. શબ્દો નુ ઘર....બહુ સરસ ઘર છે જેમા મન ના ગમતા કવીઓ ના શબ્દોને વાંચી શકાય.

    ઘર ના વાતાવરણમા આ ઘર કંઇ ઓછુ ઉતરે તેમ નથી.

    મારા તરફથી આપ ભાઇ ભાગીરથીસિંહભાઇ ને શુભકામના....

    આપનો આ બ્લોગ સૌ ને બહુ જ કામમા આવે અને તમારા બ્લોગની દિન-રાત તરક્કી થયે રાખે.

    નીશીત જોશી

    ReplyDelete