હું ગઝલનો શેર છું સાહેબજી, તું મને અખબાર માફક વાંચ મા.
તમને સમય નથી અને મારો સમય નથી;કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,ને યાદ રાખવું એ તમારો વિષય નથી !રોકી રહી છે તમને તમારી શરમ, અનેમારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !
– બાપુભાઈ ગઢવી
No comments:
Post a Comment