હું ગઝલનો શેર છું સાહેબજી, તું મને અખબાર માફક વાંચ મા.
આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી,એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી.બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે “મરીઝ”,દિલ વિનાં લાખો મળે એને સભા કહેતા નથી.
-મરીઝ.
No comments:
Post a Comment