હું ગઝલનો શેર છું સાહેબજી, તું મને અખબાર માફક વાંચ મા.
મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ,મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ.કિન્તુ મને ન છોડ અટુલો પ્રવાસમાં,કાંઇ નહીં તો છેવટે ઠોકર બનીને આવ.
- બેફામ
No comments:
Post a Comment