હું ગઝલનો શેર છું સાહેબજી, તું મને અખબાર માફક વાંચ મા.
જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
- મરીઝ
No comments:
Post a Comment